Special Programe
Vihar/Chaturmas/Ayambil ni Odi
Tapascharya
Upasharaya
Add Vihar/Chaturmas/Ayambil ni Odi of all Sadhu/Sadhvi
 Add 


સાધુ/સાધ્વીનાં શેષકાળ દરમ્યાનના વિહાર પ્રોગ્રામ માટેની માહિતી ભરવાનુ ફોર્મ
અથવા જે સાધુ/સાધ્વી ના ચાતુર્માસ / આયંબિલ ની ઓળી ની જે બોલાણી હોય (Fix થયુ હોય) તે ભરવાનુ ફોર્મ

Sampraday: પ્રથમ ઉપાશ્રયમાં બિરાજિત સાધુ/સાધ્વીનાં સંપ્રદાયનું નામ Select કરવું

Sadhu/Sadhvi: પ્રથમ ગુરુ/ગુરુણીનું નામ "Click to select Sadhu/Sadhvi"બટન પર જઇને Click કરી Select કરવું ત્યાર બાદ ફરી"Click to select Sadhu/Sadhvi" બટન પર જઇને Click કરી આદિ ઠાણાનાં બધા નામ વારાફરતી Select કરી લેવા.
જો ભુલથી કોઇ સાધુ/સાધ્વીનું નામ ખોટું Select થઇ જાય તો બાજુમાં રહેલ “remove” બટન પર Click કરી તે નામ દૂર કરી શકાય છે.
જો આપથી Select કરવામાં સાધુ/સાધ્વીનાં નામ ક્રમાંક પ્રમાણે સરખા ન થયા હોય તો તે સાધુ/સાધ્વીનાં નામ ઉપર Mouse નું Click બટન દબાવી રાખીને તેને યોગ્ય ક્રમાંક માં ઉપર કે નીચે મુકી શકશો.
સાધુ/સાધ્વી નું નામ Alphabetical ઓર્ડર માં મળશે
(નોંધ: સંપ્રદાય નુ નામ Select કર્યા બાદ જ સાધુ/સાધ્વી નુ લિસ્ટ મળશે)

Vihar Programme: શેષકાળ વિહાર/ આયંબિલની ઓળી અથવા ચાર્તુમાસ માંથી એક select કરવું

Name: માહિતિ મૂકનારનું શુભનામ અહીં લખવા વિનંતી.(આગળના માં જો ચાર્તુમાસ Select કર્યુ હશે તો આ Field નહી દેખાઇ)

Event Date: સાધુ/સાધ્વીનાં વિહાર કાર્યક્રમની તારીખ અહીં લખવી અથવા બાજુના “Calendar Icon” પર Click કરી તારીખ Select કરવી.

Upashray: પ્રથમ “Select City” પછી “Select Area” ત્યાર બાદ “Select Upashray” માં આપના ઉપાશ્રય નું નામ Select કરવું.

Detail: આ વિભાગમાં સાધુ/સાધવીનાં વિહાર કાર્યક્રમની કોઇ પણ નોંધ મૂકી શકશો.
Ex.
1)Pujya Jagdishmuni Maharaj Saheb Aadi thana 2 Sukh Satama biraje chhe, Darshan no Labh levo.
2)Pujya Jagdishmuni M. S. Adi Thana 2 Char Divas pachhi Malad Vihar Karvana Bhav Chhe.
3) Pujya Jagdishmuni M. S. Adi Thana 2 nu Chaturmas Year – 20xx, Savant – 20xx Fix Thayel Chhe.
4) Pujya Jagdishmuni M. S. Adi Thana 2 ni Ayembil oli Year – 20xx Savant – 20xx Fix Thayel Chhe.

Spam Protection: જે Alphabet આપને દેખાઇ રહેલ છે તે Type કરવા

Submit: અંતમા “Submit” બટન પર જઇ Click કરવું.

PHOTO GALLERY
Jain Siddhi Website launched at a grand event in Mumbai

JAIN SIDDHI UPDATES! Sign up for email updates from Jain Siddhi Website.                                                     Enter Your Email Id: